Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવની સરકારી બેન્‍કના કર્મચારીઓની બે દિવસીય હડતાલ: સરકાર દ્વારા સરકારી બેન્‍કોને પ્રાઇવેટીકરણ કરવાનો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.16
દાનહની સરકારી બેંકના કર્મચારીઓએ પ્રાાઇવેટિકરણના વિરોધમાંબે દિવસીય હડતાલ રાખવામા આવી છે.
બેંકના અધિકારી અને કર્મચારીઓના જણાવ્‍યા અનુસાર જો સરકાર દ્વારા સરકારી બેન્‍કોને પ્રાઇવેટ કરી દેશે તો અમારી નોકરી પર ખતરો ઉભો થશે. બીજુએ કે જો બેંકોનું પ્રાઈવેટીકરણ થઈ જશે તો નાના ખાતેદારોને પણ તકલીફ પડશે. નાના મજૂરો ફેરી કરતા લોકો નાના ધંધાદારીઓ જેઓએ ફરજિયાત ઓછામા ઓછુ પાંચ હજાર રૂપિયાનું બેલેન્‍સ મેન્‍ટેન કરવું પડશે જે સામાન્‍ય માણસ કયાંથી કરી શકશે. જેથી સમગ્ર દેશમા થઈ રહેલી બે દિવસીય હડતાળમાં જોડાઈને અમારા હક્ક અને સામાન્‍ય ગ્રાહકોના માટે સરકારી બેંકને પ્રાઇવેટિકરણના વિરોધમા બે દિવસીય હડતાળમા જોડાયા છે.
બે દિવસ બેન્‍ક હડતાલ અને શનિ-રવિ બે દિવસ રજા હોવાને કારણે ચાર દિવસ સુધી બેન્‍ક બંધ રહેશે જેના કારણે ખાતેદારોને ઘણી જ તકલીફ પડશે.

Related posts

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં એનએસએસ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ કરેલું વૃક્ષારોપણ

vartmanpravah

મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેરના વિવિધ સ્‍થળોની લીધેલી મુલાકાત

vartmanpravah

આદિવાસી વિસ્‍તારનું નામ ગુંજતુ કરતી કપરાડાની શબરી છાત્રાલય, છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી

vartmanpravah

આ પેટા ચૂંટણી કોઈ સામાન્‍ય ચૂંટણી નથી, પરંતુ દાનહનું ભવિષ્‍ય નક્કી કરનારી લોકસભાની ચૂંટણી છેઃ દેવેન્‍દ્ર ફડણવીસ

vartmanpravah

પારડી ડીસીઓ સ્‍કૂલ નજીક લાયસન્‍સ વિના તેમજ ટ્રીપલ સવારી કરતાં વિદ્યાર્થીઓ પર લાલ આંખ કરતી પોલીસ

vartmanpravah

દાનહમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્‍યો અને કોના ‘જીવન-ધોરણમાં’ સુધારો આવ્‍યો?

vartmanpravah

Leave a Comment