Breaking Newsસેલવાસદાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો. by vartmanpravahDecember 16, 20210 Share0