October 15, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14
દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારમાં આવેલ બેડપા ગામના મુખ્‍ય રસ્‍તાઓ ચોમાસા દરમ્‍યાન એકદમ ખરાબ હાલત થઈ ગયા હતા. જેના કારણે અવરજવર કરતા વાહનચાલકોને ઘણી તકલીફો પડી રહી હતી.
આદિવાસી યુવા જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી વિપુલભાઈ ભુસારાની આગેવાનીમા બેડપા ગામના યુવાઓએ ગામમા અવરજવર માટેના રોડની ખરાબ થયેલી હાલતને કોઈના પર દોષારોપણ કરવાનું છોડી જાતે જ પહેલ કરી રોડ પર માટી નાખી ખાડાઓ ભર્યાં હતા. યુવાઓ દ્વારા આ સરાહનીય કાર્ય કરવા બદલ ગામના લોકોએ પણ ખુશી વ્‍યક્‍ત કરી હતી.

Related posts

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વાપી ત્રિરત્‍ન સર્કલને ટેન્‍કરે ટક્કર મારી મહાનુભાવોના સ્‍ટ્રક્‍ચરને જમીનદોસ્‍ત કરતા હંગામો

vartmanpravah

ધરમપુરમાં પોલીસ લોક દરબાર યોજાયો, ટ્રાફિક, કંપની ફ્રોડ જેવા મુદ્દા રજૂ થયા

vartmanpravah

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં 10મા આંતરરાષ્‍ટ્રીય યોગા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ બેડમિન્‍ટન અને ટેબલ ટેનિસ યોજાઈ

vartmanpravah

કપરાડાના યુવાનને નેવરીમાં અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સ્‍થળ પર જ મોત

vartmanpravah

Leave a Comment