October 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’ આ યુક્‍તિને વાપી ડુંગરા પોલીસે સાર્થક કરી હતી. વાપી નજીક કોપરલી ગામે એક અસ્‍વસ્‍થ મતદારને પોલીસે ઊંચકી મદદ કરી મતદાન કરાવ્‍યું હતું. પોલીસની પોઝિટિવ સાઈન જોવા મળી હતી.

Related posts

આજથી તા.ર9 જાન્‍યુઆરી સુધી વલસાડ-વાપી શહેરમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક કરફયુ અમલી:  જિલ્લામાં વધી રહેલ સંક્રમણને ધ્‍યાને લઈ ગૃહ વિભાગે લીધેલો નિર્ણય

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

vartmanpravah

ચીખલી પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

vartmanpravah

વાપી આનંદનગર સ્‍વામિનારાયણમાં પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વાપી બલીઠામાં ગટરની કુંડીમાં ખાબકેલ આખલાને રેસ્‍ક્‍યુ કરી બચાવાયો

vartmanpravah

Leave a Comment