January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

તા.૩૦મીએ પારડી ખાતે સુશાસન સપ્‍તાહ અંતર્ગત રોજગાર/એપ્રેન્‍ટીસ એનાયતપત્ર વિતરણ કરાશે

વલસાડઃ તા.૨૯ : રાજય સરકાર દ્વારા ગુડ ગવર્નન્‍સ ડે ઉજવણીના ભાગરૂપે  સુશાસન અઠવાડિયુ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. આ ઉજવણીના ઉપલક્ષમાં  શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ આવતા ખાતાની કચેરીઓની વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી વલસાડ, આઈ.ટી.આઈ પારડી તેમજ શ્રમ યુક્‍ત વલસાડ ના સંયુક્‍ત ઉપક્રમે વલસાડ જિલ્લામાં તા.૩૦/૧૨/૨૦૨૧ ના રોજ  સવારે ૯-૩૦ વાગે મોરારજી દેસાઈ ઓડીટોરીયમ હોલ ને.હા.નં.૪૮, કિલ્લા પારડી ખાતે મુખ્‍યમંત્રીશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને ઓનલાઈન પ્રસારણ કાર્યક્રમ તેમજ જિલ્લા પ્રભારીમંત્રી તથા પદાધિકારીઓના વરદહસ્‍તે ગુડ ગવર્નન્‍સ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં ઉમેદવારો અને નોકરીદાતાઓ હાજર રહી રોજગાર/ એપ્રેન્‍ટીસ એનાયતપત્ર વિતરણ કરાશે, એમ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

Related posts

દાનહઃ પીપરીયાના નવા પુલ પર કારચાલકે ગાયને ટક્કર મારતા ઘાયલ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી એ વલસાડ નેશનલ એસો. ફોર બ્‍લાઈન્‍ડ સંસ્‍થાને વિવિધ વસ્‍તુની કીટ આપી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

દક્ષિણ વિભાગ કોળી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

Leave a Comment