October 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતા કુલ ચાર કેસ સક્રિય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.06
દીવમાં આજરોજ બે કોરોના કેસ નોંધાયા છે. હાલમાં કોરોનાના 04 કેસો સક્રિય છે. જે હાલમાં સારવાર હેઠળ છે.
દીવમાં કોરોનાના દર્દીઓમાં વધારો ન થાય તેમ ાટે દીવ પ્રશાસન સતર્ક છે. ધો.1થી 8 અને આંગણવાડીને બંધ કરવામાં આવી છે. માસ્‍ક ફરજીયાત પહેરવુ અને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું પાલન કરવું. કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર ઉપર કાર્યવાહી પણ કરાશે.

Related posts

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપને ભવ્‍ય જીત મળતાં દીવ જિલ્લામાં પણ ભાજપાએ મનાવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

નામધા-ચંડોરમાં સંઘપ્રદેશ અને વાપીની ફાર્મા કંપનીઓની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

ચીખલી કોલેજમાં 36મી નેશનલ ગેમ્‍સ અવેરનેસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

vartmanpravah

વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં પ્રોહિ.આરોપી મહિલાએ રાત્રે ગળે દુપટ્ટો બાંધી આત્‍મહત્‍યા કરી : પોલીસ બેડામાં હડકંપ મચી ગયો, એસ.પી. પ્રાંત સહિતના ઉચ્‍ચ અધિકારીઓ રાત્રે પોલીસ સ્‍ટે. ધસી આવ્‍યા

vartmanpravah

Leave a Comment