January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ સ્પર્ધાઓ મોકૂફ રાખવા બાબત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી:નવસારી જિલ્લાની તમામ જાહેર જનતાને જણાવવાનું કે, તા.૦૬/૦૧/૨૦૨૨ થી કોરોનાનું (Omicron Variant) સંક્રમણ વધતા ગુજરાત સરકારશ્રીના તમામ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે. જેથી જાન્યુઆરી-૨૦૨૨ થી શરૂ થનાર તબકકાવાર કલા મહાકુંભ સ્પર્ધાઓ બીજી સુચના ના મળે ત્યાં સુધી સ્થગિત રાખવાની સુચના વડી કચેરી દ્વ્રારા આપવામાં આવેલ છે.જેની નોંધ લેવા નમ્ર વિનંતી.

Related posts

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે દાદરામાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા પર પાડેલી રેડ

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા દમણ જિલ્લા સ્‍તરીય રમત-ગમત સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલીના ખૂંધ પોકડાથી જુગાર રમતા આલીપોરનો સરપંચ સહિત ચાર ઝડપાયા

vartmanpravah

ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં બે દિવસથી ભારે પવન સાથે પડેલા વરસાદથી ડાંગરનો તૈયાર પાક પડી જતા ખેડૂતો પાયમાલ

vartmanpravah

Leave a Comment