(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૧૨: વલસાડ જિલ્લા વાનપ્રસ્થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા તા.૧૬/૧/૨૦૨૨ના રોજ બપોરે ૩-૦૦ કલાકે મોંઘાભાઇ મેમોરીયલ હોલમાં યોજાશે. આ બેઠક અંગેના અહેવાલ અને હિસાબી પત્રકો જે સભ્યોને મળ્યા ન હોય તેમણે સંસ્થાના કાર્યાલય, ગુણવંતરાય દેસાઇ સ્મૃતિ ભવન, મદનવાડ, વલસાડ ખાતેથી મેળવી લેવા પરિષદના મહામંત્રી હર્ષદભાઇ દેસાઈ દ્વારા જણાવાયું છે.
Previous post