January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

10 વર્ષની બાળા સાથે દુષ્‍કર્મ કરનાર મરવડ હોસ્‍પિટલના સિક્‍યુરીટી ગાર્ડને પોલીસે બિહારથી ઝડપી પાડયો

કોર્ટે આપેલા 17મી જાન્‍યુઆરીના સુધીના રિમાન્‍ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
મરવડ હોસ્‍પિટલ ખાતે હાજર સિક્‍યુરીટી ગાર્ડે 10 વર્ષની નાબાલિક છોકરી સાથે ગત તા.11/01/2022ના રોજ ખરાબ કૃત્‍ય કર્યુ હોવાની સૂચના મળી હતી. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં આઈપીસીની કલમ 376, 376(એબી) અને સેક્‍શન-06 ઓફ પોક્‍સો એકટ, ર01ર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો અને સિક્‍યુરીટી ગાર્ડ પ્રશાંતકુમાર ધનંજયકુમાર (ઉ.વ.23), રહે. સત્‍યનારાયણ એપાર્ટમેન્‍ટ, નાની દમણ, મૂળ રહે. જહાનાબાદ બિહારની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીને કોર્ટમાં વિદ્વાન ન્‍યાયાધીશ સમક્ષ રજૂ કરાતા, વિદ્વાન ન્‍યાયાધીશે આરોપીની તા. 17/01/2022 સુધીના પોલીસ કસ્‍ટડીની સજા મંજૂર કરી છે.

Related posts

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા યોજાયો યોગાભ્‍યાસ

vartmanpravah

સેલવાસમાં બાઈકનું હેન્‍ડલ લાગવાને કારણે રાહદારીનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોન અને ઈસ્‍ટ ઝોનમાં હાજરી આપતા ગૃહરાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

vartmanpravah

વાપી ચલા રોયલ લાઈફ સોસાયટીમાં નવનિર્માણ થયેલ શિવજી મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

Leave a Comment