January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાદરા નગર હવેલી નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ન્‍યુ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ સેલવાસ ખાતે ઓપન લેવલ ચેસ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામા આવ્‍યુ હતું. જેમા ખેલાડીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.ટૂર્નામેન્‍ટમાં વિજેતાઓને ટ્રોફીઆપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ચેસ ટૂર્નામેન્‍ટના કોચ શ્રી વિક્રમ મિશ્રાને બેસ્‍ટ ચેસ કોચ તરીકે નહેરુ યુવા કેન્‍દ્રના ડાયરેક્‍ટર મનસા મેડમે એવોર્ડ આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા. આ સાથે શ્રીમતી કલ્‍યાણી મિશ્રાને બેસ્‍ટ વુમન્‍સની ટ્રોફી આપી સન્‍માનિત કરવામા આવી હતી.

Related posts

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

vartmanpravah

માસ્‍ટર ટ્રેનરોની પાંચ દિવસીય કાર્યશાળાનું સમાપન: સંઘપ્રદેશના શિક્ષણ વિભાગની પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે પ્રતિબદ્ધતા

vartmanpravah

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

સુરંગી પંચાયતમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

vartmanpravah

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

vartmanpravah

Leave a Comment