October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 211 કેસ નોંધાયા : 1076 ઍકટિવ કેસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.18
નવસારી જિલ્લામાં અત્‍યાર સુધી કોરોના મહામારીના શંકાસ્‍પદ વ્‍યકિતઓના 552095 જેટલા સેમ્‍પલ લેવામાં આવ્‍યા છે. આજે કોરોના પોઝિટીવના 211 કેસ નોધાયાં છે. આજદિન સુધીમાં કુલ 9142 પાઝિટીવ કેસો નોધાયા છે.
જિલ્લામાં 1076 કોવિડ હોસ્‍પિટલમાં ઍકટીવ કેસ છે. કુલ 7866 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં 200 વ્‍યકિતઓના મળત્‍યુ થયા છે. તેમ નવસારી જિલ્લા પંચાયત આરોગ્‍યશાખાની યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવ

vartmanpravah

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સમયમર્યાદામાં સામાન્‍ય લોકોની ફરિયાદના નિકાલ માટે દમણ જિલ્લા પ્રશાસન ફરિયાદ પ્રબંધન પધ્‍ધતિ બનાવશે

vartmanpravah

સેલવાસ ઝંડાચોક પંડયા ટાવર નીચેથી સાયકલ ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની અપાયેલી ધમકી: પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

Leave a Comment