January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં પ્રજાસત્તાક અને નિર્માણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પરેડની પૂર્વ તૈયારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
દાદરા નગર હવેલી પોલીસ દ્વારા 26મી જાન્‍યુઆરીનાપ્રજાસત્તાક અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિર્માણ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગ રૂપે પોલીસ હેડ ક્‍વાર્ટર પર પરેડની તૈયારી કરવામાં આવી રહી છે.
આ પોલીસ પરેડ કાર્યક્રમમાં આકર્ષણનું એક ભાગ હોય છે. જેમાં પોલીસ સહિત આઈઆરબી જવાન હોમગાર્ડ મહિલા કોન્‍સ્‍ટેબલ પરેડની પ્રેક્‍ટીસ કરી રહ્યા છે બ્‍યુન્‍ગ્‍લ અને ઢોલના તાલ સાથે પરેડની તૈયારી પૂરજોશમા ચાલી રહી છે.

Related posts

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

દિવાળી ટાણે જ દીવના કેવડીમાં પ્રશાસને કરેલું ડિમોલીશન

vartmanpravah

વકીલ પર હુમલો કરનારાનો કેશ નહી લેવા પારડી વકીલ મંડળનો ઠરાવ

vartmanpravah

દાનહઃ સાયલી ગ્રામ પંચાયતમાં જિ.પં. પ્રમુખ અને સી.ઈ.ઓ.ની અધ્‍યક્ષતામાં ગરીબ આદિવાસી પરિવારોને આવાસ ફાળવણી અંગે બેઠક યોજાઈ

vartmanpravah

પદ્મશ્રી એવોર્ડ માટે નામાંકિત પ્રભાબેન શાહ સાથે દમણ જિલ્લા પ્રમુખ અને ડીએમસી કાઉન્‍સિલર અસ્‍પી દમણિયાએ જિલ્લા ટીમ અને કાઉન્‍સિલર સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણ જિલ્લાના શિક્ષકો માટે ક્રિયાત્‍મક સંશોધન અંતર્ગત ડાયટ ભવન, દમણના શિક્ષણ સદનના સભાખંડમાં બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ સહ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment