September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

કપરાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ અને ડેપ્‍યુટી સરપંચોઍ વિધિવત કાર્યભાર સંભાળ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) સરીગામ, તા.20
આજે કપરાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શ્રીમતી શાંતિબેન બુધાભાઈ મુહૂડકર અને ડેપ્‍યુટી સરપંચ તરીકે શ્રીમતી સાયકુબેન બાબુભાઈ રડિયાએ વિધિવત કાર્યભાર સંભાળી લીધો હતો.
દેશની આઝાદી પછી પ્રથમ વખત અંતરિયાળ અને આદિવાસી વિસ્‍તારમાં મહિલાઓને પ્રતિનિધિત્‍વ મળી રહ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી દક્ષાબેન ચેન્‍દરભાઈગાયકવાડ (સતત બીજી ટર્મ), કપરાડા કારોબારી અધ્‍યક્ષા શ્રીમતી ધયત્રીબેન અશ્વિનભાઈ ગાયકવાડ, કપરાડાના પૂર્વ સરપંચ, સંગઠન ઉપ પ્રમુખ એ.પી.એમ.સી. ઉપ પ્રમુખ શ્રી ચેંદરભાઈ પાંડુભાઈ ગાયકવાડ, ગ્રામ પંચાયતના સભ્‍યો અને કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ ખુશીની લાગણી વ્‍યક્‍ત કરતા નવનિયુક્‍ત સરપંચ-ઉપ સરપંચને દિલથી શુભકામનાઓ પાઠવી હતી.

Related posts

વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર હૂમલો અને જાનથી મારી નાંખવાની ધમકી

vartmanpravah

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

vartmanpravah

ચીખલી કાવેરી સુગરમાં ત્રણ જેટલા નવા ડિરેક્‍ટરોની નિયુક્‍તિ

vartmanpravah

સેલવાસના ગુલાબભાઈ રોહિતે 6ઠ્ઠા ICMRLGI-2023 વૈશ્વિક સંમેલનમાં આપ્‍યો નવો શિક્ષણ સિદ્ધાંત

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલા સંઘપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલા ઉચ્‍ચ સ્‍તરીય પ્રયાસો

vartmanpravah

વલસાડ ક્રાઈમ બ્રાન્‍ચે ધાડ-મર્ડર-ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા ધાડપાડુ ચોરને ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment