October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

હનમતમાળ PHC સેન્‍ટરની બાજુમાં પોલીસ સ્‍ટેશનના પટાગણમાં ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબ, અને સંવિધાનની પૂજા કરીને રક્‍તદાન કેમ્‍પયોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30
આજરોજ તા.30/01/2022 ના દિને હનમતમાળ PCH સેન્‍ટરની બાજુમાં પોલીસ સ્‍ટેશનના પટાગણમાં ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબ, અને સંવિધાનની પૂજા કરીને શરૂઆત કરવામાં આવી હતી.
પ્રકળતિ જન સેવા મંડળ, બિરસા ભીમ યુવા નેતૃત્‍વ મંડળ હનમતમાળ તથા શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બિનવાડા અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ દ્વારા આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 35 યુનિટ રક્‍ત એકઠું થયું હતું. જ્‍યાં રક્‍તદાતાઓને પ્રોત્‍સાહન રૂપે હેલ્‍મેટ ભેટ આપવામાં આવ્‍યું હતું અને ધમમપુર તાલુકા ભ્‍લ્‍ત્‍ પરમારશ્રી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને એમના દ્વારા કોફી અને બિસ્‍કિટની વ્‍યવસ્‍થા કરી આપવામાં આવી હતી અને પ્રકળતિ જન સેવા મંડળને ઓફીસ માટે જમીન આપનાર ભાઈઓનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું, જ્‍યાં ઉદ્ધઘાટકશ્રીઓ, મુખ્‍ય મહેમાનો, અને અતિથિ વિશેષ તરીકે બોલાવી સમાજના યુવાનોને પ્રોત્‍સાહન કરવાનો મોકો આપ્‍યો તે બદલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્‍ય કલ્‍પેશ પટેલે તમામ આયોજક મિત્રોનો આભાર વ્‍યક્‍ત હતો.

Related posts

વલસાડમાં વીજ કંપનીએ નાનકડી ટ્રેલરની દુકાનને અધધ… 86 લાખનું બિલ પધરાવી દીધું

vartmanpravah

આજે વાપી નગરપાલિકાની સમાન્‍ય સભા : વિવિધ સમિતિઓની રચના કરાશે

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા ઉમંગ ટંડેલે રણજી ટ્રોફીમાં રાજસ્‍થાન સામે 153 રનની અણનમ સદી ફટકારી

vartmanpravah

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

vartmanpravah

Leave a Comment