October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

સખી-વન સ્‍ટોપ સેન્‍ટર યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિની બેઠક મળી

વલસાડઃ તા.૧૧: સખી-વન સ્‍ટોપ સેન્‍ટર યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિની બેઠક જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. સદર મિટીંગમાં વન સ્‍ટોપ યોજના અંતર્ગત વાર્ષિક કામગીરી વિશે ચર્ચા કરવામાં આવી, યોજના અંતર્ગત થતા ખર્ચ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી અને વધુ સારી કામગીરી બાબતે સૂચનો આપવામાં આવ્‍યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, નાયબ પોલીસ અધિશ્રકશ્રી (હેડ ક્‍વાર્ટર), તબીબી અધિક્ષકશ્રી, સિવિલ હોસ્‍પિટલના પ્રતિનિધિ, નોડલ ઓફિસર-જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ અન્‍ય સમિતિના સરકારી-બિનસરકારી સભ્‍યો હાજર રહયા હતા.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં પ્રી-મોન્‍સૂન તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા સ્‍વ. હિરાબાને ભાવાંજલિ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

vartmanpravah

સંઘપ્રદેશના પરિવહન વિભાગની નવતર પહેલઃ પ્રદેશના પ્રત્‍યેક પેસેન્‍જર વાહનોમાં હવે કચરો નાંખવા ટીંગાડાશે એક થેલી

vartmanpravah

Leave a Comment