October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 01 : સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ દાદરા નગર હવેલીના નરોલી ગોહિલ ફળિયા જલારામ પેટ્રોલપંપ પાસે રહેતી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.18 વર્ષ 10 મહિના) જેઓ ગત તા.30મી ઓક્‍ટોબર, 2022ના રોજ સવારના 8:00 થી 9:00 વાગ્‍યાના અરસા દરમિયાન તેમના નિવાસ સ્‍થાને કોઈક અગમ્‍ય કારણસર ક્‍યાંક ચાલી જઈ ગુમ થયેલ છે. જે ગુમ થનારની તપાસ કરતા આજદિન સુધી નહીં મળી આવતા ગુમ થનારના પિતાએ તેમની દિકરી ગુમ થયેલ હોવા અંગેનીપોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી જે કોઈને પણ ઉપરોક્‍ત તસવીરમાં દૃશ્‍યમાન યુવતિ અંગે ભાળ મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવી.

Related posts

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવનું ગૌરવ

vartmanpravah

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

વારી એનર્જીસ લિમિટેડઃ આરઇટીસી પીવી બેન્‍ચમાર્કિંગ રિપોર્ટ 2024માં માન્‍યતા પ્રાપ્ત કરનારએકમાત્ર ભારતીય સોલર પેનલ ઉત્‍પાદક

vartmanpravah

Leave a Comment