Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

સોળસુંબામાં યુવાને ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા : ઘટનાનું ઘૂંટાતું રહસ્‍યં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15
ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે એક યુવાને ગળે ફાંસો લઈ આત્‍મહત્‍યા કરતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોળસુંબાના મંદિર ફળિયામાં રહેતા કિશનકુમાર યમુના પ્રસાદ ભાર્ગવ (ઉંમર વર્ષ 22, મૂળ રહે યુપી)એ આજરોજ વિએનપી કંપની સામેની જગ્‍યામાં એક ઝાડ પર ગળે ફાંસો લઈ આત્‍મહત્‍યા કરી હતી.
ઘટનાની જાણથી સ્‍થાનિક પોલીસ તંત્ર સ્‍થળ ઉપર ઘસી આવી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં યુવાનની આત્‍મહત્‍યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Related posts

ચીખલીના મલિયાધરાથી દારૂ ભરેલ કાર ઝડપાઈઃ રૂ. ૫.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

vartmanpravah

શ્રી સ્‍વામીનારાયણ ઈગ્‍લીશ મીડીયમ(CBSE) સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓએ 20 મેડલ અને 2 ટ્રોફી મેળવી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના સર્વાંગી ઉજ્જવલ ભવિષ્‍ય માટે સંપઘ્રદેશ પ્રશાસન પ્રતિબદ્ધઃ પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ

vartmanpravah

વાપી નજીક ટુકવાડામાં ગુજરાતી ફિલ્‍મ ‘‘બસ એક વાર” મુહૂર્ત શોટ્‍સ સાથે ફિલ્‍મના શુટિંગનો પ્રારંભ

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પરથી દારૂના જથ્‍થા સાથે ત્રણ વિદેશી ઝડપાયા

vartmanpravah

રેડક્રોસ વાપી તાલુકા બ્રાન્‍ચ દ્વારા સરીગામ ઈન્‍ડ. એસોસિએશનમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment