October 15, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવમાં જલારામ મંદિરનો 28મો પાટોત્‍સવ ધામધૂમથી ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.15
દીવ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિરે પાટોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વર્ષે કોરોના મહામારીને ધ્‍યાન રાખીને સાદગી પૂર્વક પાટોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જલારામ મંદિરને 27 વર્ષ પૂર્ણ કરી 28મા પાટોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્‍સવ નિમિત્તે જલારામ મંદિર ખાતે ભજન કીર્તન તથા પ્રસાદનું આયોજન કર્યું હતું, ભાવી ભક્‍તોએ ખૂબજ શ્રદ્ધાપૂર્વક પ્રસાદનો લાભ લઇને જલારામ બાપાના દર્શન તથા પૂજન કર્યું હતું.

Related posts

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારેમહાકાય માછલીનું કંકાલ મળી આવતા લોકો જોવા દોડી ગયા

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા યુદ્ધગ્રસ્‍ત યુક્રેનમાં ફસાયેલ હોય તેવા વિદ્યાર્થીઓને સંપર્ક માટે અપીલ કરાઈ

vartmanpravah

સંત નિરંકારી મિશન દ્વારા અમૃત પરિયોજના અંતર્ગત દેશવ્‍યાપી ‘સ્‍વચ્‍છ જળ-સ્‍વચ્‍છ મન’ અભિયાનનો શુભારંભ

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment