January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.16
દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયની બદલી થતા કલેકટર કચેરી કોન્‍ફરન્‍સ હોલ ખાતે વિદાય સમારોહ યોજાયો હતો. જ્‍યારે નવ નિયુક્‍ત કલેકટર ફવવર્મ બ્રહ્માનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી વિવેક કુમારે નવ નિયુક્‍ત કલેકટર ફવવર્મ બ્રહ્માનું પુષ્‍પ ગુચ્‍છ આપી સ્‍વાગત તથા પૂર્વ કલેકટર શ્રીમતિ સલોની રાય નું પુષ્‍પ ગુચ્‍છ આપી સ્‍મળતિ ચિન્‍હ આપ્‍યુ હતું.આ પ્રસંગે દરેકવિભાગના હોદેદારો અને કર્મચારીઓએ પણ શુભેચ્‍છા ભેટ આપી હતી.
આ પ્રસંગે ઉપસ્‍થિત લોકોએ કલેકટર શ્રીમતી સલોની રાયની કામગીરીની પ્રસંશા કરી હતી અને કલેકટર સલોની રાયની કમી હંમેશા રહેશે તેવું જણાવ્‍યું હતું.

Related posts

વાપી ચાર રસ્‍તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્‍યા ચાલુ ચોમાસામાં બેવડાઈ

vartmanpravah

પોલિયો રવિવાર, આરોગ્‍ય મંત્રાલયના આ અભિયાનમાં દમણ ખાતે ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના પ્રમુખ વિશાલભાઈ ટંડેલે બાળકોને પોલિયોના બે ડોઝ પિવડાવી નેશનલ પોલિયો રસીકરણ અભિયાનની કરાવેલી શરૂઆત

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે મળેલી રાત્રિ ચૌપાલ

vartmanpravah

વાપીમાં બાઈક સવાર બે ઈસમોએ રાહદારીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરારથયા

vartmanpravah

સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના મંત્રને સાકાર કરતી દૂધ સંજીવની યોજના

vartmanpravah

વાપી મહેસાણા સેવિંગ એન્‍ડ ક્રેડિટ સોસાયટી લી.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment