વાપીની કંપનીમાં સિવિલ કામ કરતા બેમજુરોએ રૂા.7.77 લાખના ચાંદી વાયર બંડલ ચોરી કરતા ધરપકડ
મોદીસન કંપનીમાં કામ કરતા મુનસી વેલજી ભુરીયા, કાલુ દિવાન ડામોર અને સગીરે 10.500 કિ.ગ્રા. ચાંદી વાયરનું બંડલ ચોરેલું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વાપી...

