આઇ.સી.ડી.એસ. વલસાડના ઘટક-૧ ના ભદેલી જગાલાલા સેજામાં રોટરી કલબ ઓફ વલસાડ તરફથી ૩૫ સર્ગભા માતાઓને પોષણકીટનું વિતરણ કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: આઇ. સી. ડી. એસ. વલસાડના ઘટક- ૧ માં ભદેલી જગાલાલા સેજામાં આવેલ સાત ગામોની પોષણ માસ અંતર્ગત રોટરી કલબ...