દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ યુટી લેવલે કલા ઉત્સવ 2024-25 માં ભાગ લેવા સેલવાસ જવા રવાના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.21: સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દીવ દ્વારા જિલ્લા કક્ષાએ કલા ઉત્સવ 2024-25 નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સ્પર્ધામાં...

