દાનહ જિ.પં. સંચાલિત નરોલી પ્રાથમિક ગુજરાત કેન્દ્ર શાળામાં યોજાયો વાર્ષિકોત્સવઃ કુલ 9 શાળાઓએ લીધેલો ભાગ
વિદ્યાર્થીઓએ શિક્ષણની ગુણવત્તા, નિપુણ ભારત, પર્યાવરણ, ‘બેટી બચાવો, બેટી પઢાવો’, દેશભક્તિ, સ્વચ્છતા, આધુનિક સમસ્યાઓ જેવી થીમ ઉપર 19 જેટલી રજૂ કરેલી કળતિઓ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

