પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્યક્ષ સિમ્પલબેન કાટેલાએ નરોલીના ડાંગી ફળિયા અને અથાલમાં યોજેલો સેલ્ફી વિથ લાભાર્થી કાર્યક્રમ
લાભાર્થી મહિલાઓ સાથે સેલ્ફી ખેંચી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ યોજનાઓની આપેલી જાણકારીઃ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા થઈ રહેલા વિવિધ વિકાસ કામોની પણ આપેલી સમજ...

