માર્ચ એન્ડિંગમાં વાપી નગરપાલિકામાં વેરા વસુલાત અભિયાન તેજ : રવિવારે પણ કચેરી ચાલુ રહી
પાલિકાના રૂા.17.26 કરોડ વેરા માંગણા સામે રૂા.13.84 કરોડની વસુલાત થઈ : હજુ વસુલાત વધશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: અત્યારે માર્ચ એન્ડિંગ ચાલતો હોવાથી...

