ભારતીય સંસ્કૃતિ યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ નિમિત્તે દાનહમાં રક્તદાન શિબિર શિબિર યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.07 : છેલ્લા ઘણાં સમયથી પ્રદેશમાં વિવિધ સામાજિક કાર્યોમાં સહયોગ આપનાર ભારતીય સંસ્કૃતિ યુવા મંચના યુવાનો દ્વારા સોમવારે સેલવાસના રેડક્રોસ ભવનમાં...

