March 31, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah
પરિવારના બે પુરુષ અને બે મહિલાઓ કેમ આપઘાતની કોશિષ કરી તેનું કારણ અકબંધ : ચારની હાલત ગંભીર (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: વલસાડ શહેરમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિનીચૂંટણી યોજાઈ

vartmanpravah
કોલેજના જી.એસ. તરીકે અર્પણ નાયક તથા એલ.આર. તરીકે ટ્‍વીષા પટેલની નિમણૂંક થઈ હતી : પ્રતિનિધિઓએ પ્રતિજ્ઞા લીધી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: વાપી આર.કે....
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વી.આઈ.એ.માંદિવ્‍યાંગો માટે નિઃશુલ્‍ક કૃત્રિમ હાથ-પગ સાધનોનો ત્રિદિવસીય સેવા યજ્ઞનો પ્રારંભ

vartmanpravah
વાપી-સરીગામ હેરંબા કંપની દ્વારા રત્‍નનિધિ ચેરીટેબલ ટ્રસ્‍ટના સથવારે આયોજન : 400 જેટલા દિવ્‍યાંગ રજીસ્‍ટર થયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં આજ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ડ્રોઈંગ સ્‍પધાનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29: દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી એન્‍ફોર્સમેન્‍ટ કેમ્‍પેઈન અંતર્ગત સ્‍કાઉટ ગાઈડના સહયોગ દ્વારા શાળાઓમાં હાયર સેકન્‍ડરી વિદ્યાર્થીઓ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઓલ ઈન્‍ડિયા નેશનલ ઈન્‍ડિપેન્‍ડેન્‍સ કરાટે ચેમ્‍પિયનશીપમાં વિજેતા ખેલાડીઓનું સન્‍માન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.29: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદશંનમાં ખેલ અને યુવા વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદ,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડની કકવાડી પ્રા. શાળાને ગ્રીન સ્કૂલ સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ અને 4 લાખનું ઈનામ એનાયત

vartmanpravah
ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે આચાર્ય અને 3 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું ઈનામમાં મળેલી રકમનો ઉપયોગ પર્યાવરણના જતન માટે મહત્વના 10 હેતુઓ માટે કરાશે (વર્તમાન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વધુ 59637 ફોર્મ ભરાયા

vartmanpravah
હવે તા. 4 અને 11 સપ્ટેમ્બરના રોજ રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાશે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ 179- વલસાડ, 180- પારડી અને 182- ઉમરગામ મત...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવાપી

ઉમરગામમાં 6 રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલાયા 

vartmanpravah
પશુપાલકો નહીં ચેતશે તો ફોજદારી કાર્યવાહી પણ કરાશેઃ ચીફ ઓફિસર રખડતા પશુને પકડી આર.એફ.ડી.આઈ ચીપ પણ લગાવાઈ રહી છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા....
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે આઈકોનિક વીકની ઉજવણી સંપન્ન

vartmanpravah
  ભારતની વસ્તી પ્રમાણે વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા પરમાણુ ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશેઃ વૈજ્ઞાનિક અધિકારી વિવિધ સ્પર્ધામાં કુલ 638 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, 49...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

28મી ઓગસ્‍ટ, 2003ના પુલ દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોની યાદમાં મોટી દમણ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું કરેલું લોકાર્પણ

vartmanpravah
  સર્વ ધર્મ પ્રાર્થના અને ભજન દ્વારા દિવંગત આત્‍માઓની શાંતિ માટે કરાયેલી પ્રાર્થના મૃતક પરિવારો પૈકી દીપેશભાઈ ટંડેલે હવેથી 28મી ઓગસ્‍ટ કાળો દિવસ નહીં પ્રદેશનો...