વલસાડમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ વિવિધ રસ્તા બંધ કરાતા કોંગ્રેસ દ્વારા રસ્તા ચાલુ કરવા ઉચ્ચ રજૂઆત
ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ આગેવાનો રેલવે મેનેજરને મળ્યા : રેલવે રસ્તા ચાલુ કરવાનું આશ્વાસન આપ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વલસાડ રેલવે વિભાગે...

