October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે રંગબેરંગી કલરઅને પિચકારીઓનું વેચાણ શરૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળીના તહેવાર માટેની જરૂરી પૂજાની સામગ્રીઓ તેમજ રંગબેરંગીની પિચકારીઓનું વેચાણ કરતી દુકાનો શરૂ થઈ ચૂકી છે. જ્‍યારે પિચકારીઓમાં નવી – નવી વેરાયટીઓ સાથે રૂ.20 થી લઈ ને રૂ.800 સુધીની પિચકારીઓ બજારોમાં મળી રહી છે. સાથે ગુલાલ અને અલગ – અલગ રંગોનું વેચાણ કરાઈ રહ્યું છે. ગત વર્ષ કરતા કલર અને પિચકારીઓમાં 10 થી 15 ટકા સુધીમાં ભાવોમાં વધારો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. હાલે હોળી-ધુળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્‍યારે બજારોમાં ખરીદી સારી રહેતા વેપારીઓ પણ તહેવાર સારો જવાની આશા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

વેતન ના ચૂકવતા કફોડી હાલતમાં મુકાયેલ મહિલા કર્મચારીની મદદે અભયમ વલસાડ

vartmanpravah

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

vartmanpravah

ગણદેવી ગોયદી ગામ નજીક ટેમ્‍પો પલટી જતા 20 ઈજાગ્રસ્‍ત

vartmanpravah

સેલવાસની સુપર ઇલેક્‍ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદેશ માટેની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment