વલસાડ રામવાડીમાં વિચિત્ર ચોરી : ધોળે દિવસે તસ્કરો ફલેટ ખરીદ્યો હોવાનું જણાવી ઘરનો સામાન ટેમ્પામાં ભરી ગયા
પાડોશીઓએ પૂછ્યું તો જણાવ્યું કે, કુંભઘડો મુકવા આવ્યા છીએ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વલસાડ રામવાડી ભરત એપાર્ટમેન્ટ વિચિત્ર ચોરીનો બનાવ બન્યો હતો. ફલેટ...

