Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ અનાવિલ સમાજ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયોvartmanpravahMay 1, 2023 by vartmanpravahMay 1, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વલસાડ અનાવિલ સમાજ દ્વારા રવિવારે મોંઘાભાઈ હોલમાં વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ જુદા જુદા આયોજનો થકી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકાવ્ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયોvartmanpravahMay 1, 2023 by vartmanpravahMay 1, 20230 વી.આઈ.એ.માં યોજાયેલ કાવ્ય સંધ્યા કાર્યક્રમમાં દશ ઉપરાંત કવિ-કવિયિત્રીઓએ પોતાની કૃતિઓથી શ્રૌતાઓને મંત્રમુગ્ધ કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વાપીની સાહિત્યીક સંસ્થા કાવ્ય સાધના મંચ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ચાર રસ્તા પાસે કન્ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્યુંvartmanpravahMay 1, 2023 by vartmanpravahMay 1, 20230 રમેશભાઈ પાલની બાઈકને કન્ટેનર નં.આરજે 40 જીજે 8147ના ચાલકે ટક્કર મારી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વાપી ચાર રસ્તા નજીક હાઈવે મુંબઈ તરફની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી પાલિકા વિસ્તારમાં ચાલીમાં રૂમ વધારે હોય છે છતાં પાણી કનેકશન એક હોવાથી પાણી સમસ્યા વધીvartmanpravahMay 1, 2023 by vartmanpravahMay 1, 20230 પાલિકામાં યોજાયેલ સામાન્ય સભામાં વિરોધ પક્ષએ અનેક બાબતોમાં શાસકપક્ષને ઘેર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વાપી નગરપાલિકાની સામાન્ય સભા શનિવારે પાલિકા હોલમાં યોજાઈ હતી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તાલુકાના વાંઝણા ગામે રાત્રિ દરમિયાન દીપડો ફરતો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદvartmanpravahMay 1, 2023May 1, 2023 by vartmanpravahMay 1, 2023May 1, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના વાંઝણા ગામના છાબડી ફળિયા વિસ્તારમાં ગત રાત્રે જાહેરમાં દીપડો ફરી રહ્યો હતો. જે દ્રશ્યો આ વિસ્તારમાં આવેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તાલુકાના કણભઈ સતાડીયા ગામે લગ્નની શરણાઈમાં વરસાદ બન્યો વિલન vartmanpravahMay 1, 2023May 1, 2023 by vartmanpravahMay 1, 2023May 1, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.01: ચીખલી તાલુકામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજેત્રણેક વાગ્યાના અરસામાં કણભઈ-સતાડીયા, ફડવેલ, ગોડથલ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાતvartmanpravahMay 1, 2023 by vartmanpravahMay 1, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01: વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના ભિલાડમાં ઇન્ડિયાપાડા ખાતે આગામી દિવસોમાં 51 શક્તિપીઠ નું નિર્માણ થવાનું છે. આ 51 શક્તિપીઠ ના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તાલુકામાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદન અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ થયાને એક વર્ષ થવાને આરે છતાં જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી કરાઈ નથીvartmanpravahMay 1, 2023 by vartmanpravahMay 1, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકામાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદન અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ થયાને એક વર્ષ થવાને આરે છે....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીતલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્જો કરી લેવામાં આવ્યોvartmanpravahMay 1, 2023May 1, 2023 by vartmanpravahMay 1, 2023May 1, 20230 માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સક્રિયતા દાખવી આ એપ્રોચ રોડને ખુલ્લો કરાવે તેવી માંગ ઉઠવા પામી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.01: ચીખલી માર્ગ મકાન કચેરીથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં મે માસના સ્વાગત કાર્યક્રમ માટે તા.10 મે સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધvartmanpravahMay 1, 2023 by vartmanpravahMay 1, 20230 સ્વાગત કાર્યક્રમમાં અરજદારશ્રી બે થી વધુ પ્રશ્નરજૂ કરી શકશે નહીં (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરીયાદો અસરકારક અને...