નવસારી જિલ્લાના ખેડૂતો તા.2પ નવેમ્બર સુધીમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટે ઓનલાઈન અરજી કરવી
નવસારી જિલ્લાના 346 ગામના ખેડૂતોને કળષિ રાહત પેકેજનો લાભ મળશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.02: રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ-2022 ઋતુમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે...

