દીવ પ્રશાસન દ્વારા જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.12 આજરોજ દીવ પ્રશાસન દ્વારા દીવ જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ દીવ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે શરુ કરવામાં આવ્યો...

