October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરામાં ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લી. દ્વારા આરોગ્‍ય તપાસ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલ ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લીમીટેડ દ્વારા આરોગ્‍ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પ કૃષ્‍ણા કેન્‍સર એડ એસોસિએશનના સહયોગ દ્વારા નેત્ર ચિકિત્‍સા અને મોતિયાની ચકાસણી, દાંતોની સંભાળ, મહિલાઓ સંબંધી સ્‍તન કેન્‍સરની ચકાસણી તથા અન્‍ય બિમારી, ડાયાબીટીસની ચકાસણીકરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્‍થાના ચેરમેન શ્રી ઉમેશકુમાર મોરે, વાઈસ પ્રેસીડેન્‍ટ શ્રી રાકેશ કુમાર સિંહ, ઊર્મિલ આઈ હોસ્‍પિટલના તબીબ ડો. કલ્‍પના શાહ, ડો. વિનિત શાહ, ડેન્‍ટલ કેયરના ડો. મનોજ પટેલ, ડો. અમિતા ગૌતમ, 21ફર્સ્‍ટ સેન્‍ચુરી હોસ્‍પિટલના તબીબ ડો. અદિતિ નાડકર્ણી સહિત તબીબોની ટીમ, સંસ્‍થાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્‍યામાં જરૂરીયાતમંદ લાભાર્થીઓ ઉપસ્‍થિત રહી શિબિરને સફળ બનાવી હતી.

Related posts

સેલવાસ મુલાકાતને વધાવવા દાનહની તિઘરા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ રંગોળી દ્વારા પ્રધાનમંત્રીની તસવીરનો આપેલો આકાર

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

vartmanpravah

આજે લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ દ્વારા સભાસદ પ્રમાણપત્ર વિતરણ- સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

થર્ટી ફર્સ્‍ટને લઈ પોલીસ અને બુટલેગરો વચ્‍ચે લાગી હોડ: 3 લાખના દારૂ સહિત 8 લાખના મુદ્દામાલ સાથે રીઢા ગુનેગારને દબોચતી વલસાડ એલસીબી

vartmanpravah

અબ્રામા હાઈવે ઉપર બે બાઈક ભટકાતા પડી ગયેલ યુવાન ઉપર ટ્રેક્‍ટરનું ટાયર ફરી વળતા કરુણ મોત

vartmanpravah

Leave a Comment