સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.13: દાદરા નગર હવેલી અનેદમણ-દીવ માટે નવી લો કોલેજ યુનિવર્સિટીનું નવું કેમ્પસ શરૂ થનાર છે. સેલવાસ જૂના સચિવાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓ...

