દમણના ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા દમણ :એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટને થાપટ મારવાના ગુનામાં વાપીના નૃપાલી બળવંતરાય શાહને 1 વર્ષની કેદ અને રૂા.10હજારના દંડની સંભળાવેલી સજા
નાની દમણના સી.પી.શાહ પેટ્રોલ પંપ પાસે ચાલી રહેલા ડિમોલીશનના કામમાં અવરોધ પેદા કરી થાપટ મારવાના ગુનામાં સંભળાવેલી સજા સંઘપ્રદેશમાં સરકારી કામોમાં અવરોધ પેદા કરનારાઓ માટે...

