September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

હવેથી સંઘપ્રદેશમાં પ્રાથમિક અને ઉચ્‍ચપ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાના વર્ગખંડમાં અભ્‍યાસ કરી શકશે

લાંબા સમય બાદ શાળાના કેમ્‍પસમાં નાના ભૂલકાઓનો શોરબકોર પણ જોવા મળશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આજથી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે. હવેથી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાના વર્ગખંડમાં અભ્‍યાસ કરી શકશે.
કોવિડ-19ના યોગ્‍ય પ્રોટોકોલ અને ડિસ્‍ટન્‍સીંગ સાથે વર્ગખંડમાં અભ્‍યાસ કરવાની પરવાનગી પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. જેના કારણે લાંબા સમયથી વર્ગખંડના શિક્ષણથી વંચિત રહેલા નાના ભૂલકાંઓની ચહલપહલ હવે શાળાઓમાં જોવા મળશે.

Related posts

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સમક્ષ મચ્‍છીમારી બોટો માટે સબસીડીના દર ઉપર ડિઝલ પુરવઠો આપવા કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર લીકર એમોનિયા ભરેલુ ટેન્‍કર પલટી મારી જતાઅફરા તફરી મચી ગઈ

vartmanpravah

સાપુતારા નજીક ઘાટમાં મહારાષ્‍ટ્ર એસ.ટી. બસ ખીણમાં ખાબકી : એક મહિલાનું કરુણ મોત

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ ભારત દિવસ” અને ‘‘સ્‍વચ્‍છતા હીફ સેવા” અભિયાન અંતર્ગત દમણના વિશાળ સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

vartmanpravah

Leave a Comment