દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી 30મી ઓક્ટોબરેઃ પરિણામ 2જી નવેમ્બરે
પ્રદેશના ચીફ ઈલેક્ટોરલ ઓફિસર તપસ્યા રાઘવે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી 1લી ઓક્ટોબરથી ઉમેદવારી પત્રક ભરાવાનો આરંભઃ ઉમેદવારી પત્રક ભરાવાની અંતિમ તા.8મી ઓક્ટોબર ઉમેદવારી પત્રકોની ચકાસણી...

