સરીગામની મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપનીનો વૃક્ષારોપણ કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ,તા.05: આજે 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...