થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત
ધુળેટી મનાવ્યા બાદ મિત્રો જોડે પાર નદીમાં નાહવા જતાં ડૂબી જવાથી મોત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.26: પારડીના રાણા સ્ટીટમાં રહેતો જીગર સતિષભાઈ રાણા...

