March 30, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગ્રોથ ક્રાફટ ટ્રેનિંગ સોલ્‍યુસન તાલીમ સુવિધા કેન્‍દ્રનો પ્રારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વાપીમાં તા.7મી ફેબ્રુઆરી 2024ના રોજ એક નવીનતમ તાલીમ સુવિધા ‘‘ગ્રોથ ક્રાફટ ટ્રેનિંગ સોલ્‍યુશન્‍સ” (સ્‍થાપક અને નિર્દેશક, ગુરપ્રીત કૌર ખનુજા)એ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માંડા ખાતે ઉમરગામ તાલુકાના પ્રથમ ધારાસભ્‍ય અને જન્‍મભૂમિ પ્રત્‍યે નિઃસ્‍વાર્થ સેવા આપનારા સ્‍વ.સતુભાઈ ઠાકરીયાના સ્‍મર્ણાર્થે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટે જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah
તાલુકાના અનુસૂચિત જનજાતિ વર્ગની 218 ટીમે લીધેલો ભાગ, જેમાં ગુરુકળપા કનાડુ અને મોહન ગામ ઈલેવન વચ્‍ચે થયેલા ફાઈનલ મુકાબલામાં ગુરુકૃપા કનાડુ ટીમ ચેમ્પિયન (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રમાબાઈ મહિલા બ્રિગેડ દ્વારા સાવિત્રીબાઈ ફુલે અને ફાતિમા શેખની જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah
મુખ્‍ય અતિથિ તરીકે આયકર વિભાગ મુંબઈના પૂર્વ કમિશ્‍નર સુબચ્‍ચન રામ ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.08: રમાબાઈ મહિલા બ્રિગેડ વાપી, દમણ અને સેલવાસ દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

યુનિવર્સિટી આયોજિત જુડો ટુર્નામેન્‍ટમાં કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજના ખેલાડીઓનું નોંધપાત્ર પ્રદર્શન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વાપીના ચણોદમાં આવેલી કેબીએસકોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજે ફરી એકવાર રમતગમત ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. વીર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાત રાજ્‍યનો મેગા પ્‍લેસમેન્‍ટ કેમ્‍પ ઝોન-4, નોડલ -4 વલસાડ ખાતે 18 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજમાં વલસાડ જીલ્લાની આર્ટસ, કોમર્સ, સાયન્‍સ, એન્‍જીનરીંગ અને પોલીટેકનીક કોલેજો મળી કુલ 14 કોલેજોના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિમુક્‍ત અને વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્‍યાણબોર્ડના સભ્‍ય ભરતભાઈ પટણીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી

vartmanpravah
ભારત સરકારની વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાની NT-DNT વર્કશોપની બેઠક યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી): કાચુ મકાનમાં વસવાટ દરમિયાન અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડતો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારૂ પાકા મકાનનું સ્‍વપ્‍ન પૂર્ણ થયું. દિવ્‍યાંગ હેતલકુમાર પટેલ

vartmanpravah
– અક્ષય દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: દરેક લોકોનું સ્‍વપ્‍ન હોય છે કે રહેવા માટે એક પાકું મકાન હોય. પ્રધાનમંત્રી આવાસ યોજના આ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah
નવસારી એલસીબી પોલીસ રાજસ્થાનથી આરોપીને ટ્રાન્સફર વોરંટથી લઈ આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.08: ચીખલીમાં ભરચક એવા એસટી ડેપો વિસ્‍તાર પાસે આવેલ નાકોડા જવેલર્સમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ચીમલા ફાટક નેશનલ હાઈવે પર જીવના જોખમે હાઈવે ક્રોસ કરતા વાહન ચાલકોની લાંબા સમયની સમસ્‍યાનો અંત ક્‍યારે આવશે?

vartmanpravah
હાઈવે ઉપર બે ટ્રેક વચ્‍ચે જગ્‍યાનો અભાવ હોવાથી ઘણી વખત રોડ ક્રોસ કરતી વેળા ચાલકો અધવચ્‍ચે ફસાઈ જતા હોય છે, જેના કારણે નાના-મોટા અકસ્‍માતો સર્જાતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તા.10મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્‍તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah
નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍ય્‍ક્ષસ્‍થાને ઈ-લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ નવસારી જિલ્લામાં 236 ગામના 3055 પી.એમ.આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...