કેબીએસ કોમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ ઈન્ટર યુનિવર્સિટી ફૂટબોલ ટુર્નામેન્ટમાં પસંદગી પામ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિધાર્થીઑને રમતોનુ જ્ઞાન, તાલીમ તેમજ માર્ગદર્શન પૂરુ...

