April 26, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલું હિંસા અધિનીયમ-૨૦૦૫ જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.૦૧ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, નવસારી આયોજીત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડ

ભારત સરકારની હોમ અફેર્સ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah
જિલ્લામાં પુર તથા ભારે વરસાદના લીધે નુકશાન થયેલા ગામોની સ્થળ મુલાકાત કરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.૨૯ ભારત સરકારશ્રીના હોમ એફેર્સ(ડિઝાસ્ટર મેનેજમેન્ટ) વિભાગના ઇન્ટર...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલીના સારવણીમાં ચોમાસા પૂર્વે જ ‘નલ સે જલ’ યોજનામાં નિર્માણ કરાયેલ કેબિનમાં તિરાડ પડતા તારથી બાંધવાની નોબત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.29 તાલુકાભરમાં વાસ્‍મોની ‘નલ સે જલ’ યોજનાના કામોમાં નકરી વેઠ ઉતારી તકલાદી કામો કરી ભ્રષ્ટાચાર આચરતા સરકારના લાખો રૂપિયા એળે જવા...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

vartmanpravah
અજમલગઢ ઉપરથી ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યનો અદ્‌ભૂત નજારો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.28 નવસારીથી આશરે 68 કિ.મી.ના અંતરે વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલો...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.28 ચીખલી સ્‍થિત પોસ્‍ટ ઓફિસ ગ્રાહકોથી ધમધમતી રહે છે. હાલે છેલ્લા ત્રણ ચાર દિવસથી સર્વર અવાર નવાર ચાલુ બંધ...
Breaking Newsગુજરાતચીખલીનવસારીવલસાડ

લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિ રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા ચીખલીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.28 લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા નવનિર્વારિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા તેના વિરોધમાં ભાજપા દ્વારા ચીખલીમાં વિરોધ...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah
સરકારે વીજ વિતરણનું માળખું મજબૂત અને ડિજિટલ બનાવ્યું છે.: જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર  છેલ્લા પાંચ વર્ષ દરમિયાન નવસારી જિલ્લામાં કુલ ૮૪૫૬ ગરીબ લાભાર્થીઓને ઘર...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

vartmanpravah
ડાંગના સુપ્રસિદ્ધ પર્યટન સ્‍થળોમાં ગણાતાં ડાંગના પંપા સરોવરનો ચોમાસાની ઋતુમાં આહ્‌લાદક વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠયું છે. પંપા સરોવર પાણીના ધોધસ્‍વરૂપે ખીલી ઉઠેલો ચોતરફ પ્રકૃતિનો...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવાપી

બરવાળાના લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગેલી ચીખલી પોલીસે જુદા જુદા ગામોમાં છાપો મારી દેશી દારૂના 9 જેટલા કેસો નોંધી 7 ને ઝડપી પાડયા : 2 વોન્‍ટેડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.27 દેશી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓબંધ કરાવવાના આદેશને પગલે હરકતમાં આવેલ પોલીસે પીઆઈ કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ છાપો મારી સરૈયા...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.27: દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે પાકિસ્‍તાની જેલમાં સબડતા દીવ અને ગુજરાતના માછીમારોને છોડાવવા માટે લોકસભામાં...