દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્છીમારી ઉપર પ્રતિબંધ
દમણમાં પરંપરાગત સાગરખેડૂની જગ્યાએઆદિવાસીઓ દ્વારા ખેડાતો ઊંડો દરિયોઃ મોટાભાગની ટ્રોલર બોટના ટંડેલ(કેપ્ટન) તરીકે આદિવાસીઓ કાર્યરત માછીમારીના વ્યવસાયમાં આદિવાસીઓને શોષણથી બચાવવા તેમને મળતા હિસ્સાની રકમ સીધી...

