March 18, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કરવડ અને કોચરવામાં આગના બે બનાવ બન્‍યા

vartmanpravah
કંપનીઓ કેમિકલ વેસ્‍ટ કચરો પંચાયતના આશિર્વાદથી કરવડમાં ઠલવાતો રહ્યો છે, પ્રશાસન પગલાં ભરવામાં નિષ્‍ફળ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વાપી નજીક આવેલ કરવડ ગામમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયતની બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્‍ય સભા રાજકીય રીતે પૂર્ણ

vartmanpravah
સભામાં પંચાયતના તલાટી કમ મંત્રીની ગેરહાજરી હોવા છતાં તાલુકાના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયાર પંચાયતને સ્‍પષ્ટ આદેશ કરવાની જગ્‍યાએ નરોવા કુંજરવાની ભૂમિકા ભજવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી બાલચોંડીમાં કાર્યકર સંમેલન યોજાયું

vartmanpravah
વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ કેન્‍દ્રની ભાજપ સરકારને વાયદાઓની સરકાર બતાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: આગામી સમયમાં લોકસભાની ચૂંટણીના દસ્‍તક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએ દ્વારા નવ નિમણુંક પોલીસ અધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા વાપી શહેરમાં આવતા નવનિયુક્‍ત સરકારી અધિકારીઓને સન્‍માનવામાં આવે છે. 27 ફેબ્રુઆરી 2024 ના રોજએક્‍ઝિક્‍યુટિવ કમિટીની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah
કાબુ ગુમાવતા આઈસર ટેમ્‍પો પલટી ખાઈને સુરત તરફથી આવતી બે કાર સાથે ભટકાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ હાઈવે ગુંદલાવ બ્રિજ ઉપર આજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટાતા ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો : ખેડૂતો ચિંતાતુર

vartmanpravah
45 હજાર હેક્‍ટર કેરીના પાકને મહોર આવી ગયેલો હોવાથી મોટા નુકશાનની ભિતિ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ જિલ્લામાં આજે શુક્રવારે હવામાનમાં થયેલા ફેરફારને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્‍સનીય કામગીરી કરનાર પાંચ શિક્ષકોને રોટરી કલબ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વિસ્‍તારમાં બિન્‍દાસ ફરી રહ્યા છે ચેઈન સ્‍નેચિંગરો

vartmanpravah
રેટલાવ બાદ ટુકવાડાથી વધુ એક મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી બાઈક ચાલક ફરાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.01: બે ત્રણ દિવસ પહેલા જ ભરબપોરે રેટલાવ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah
સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અને યુએસએના માધ્‍યમથી કપિલસ્‍વામીજી એક જરૂરિયાતમંદ આદિવાસી પરિવારની મદદે પહોંચી ગયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: કપરાડા તાલુકાના સુખાલા ગામે એક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન હંમેશા આપણા જિલ્લાના યુવાનોને રોજગાર આપવા માટે જિલ્લા રોજગાર ખાતા સાથે મળીને ઘણા પગલાં લે છે...