દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ
ગણેશ મહોત્સવમાં ગણેશજીની સ્થાપના કરી આરતી પૂજા બાદ ભક્તો વિસર્જન કરે છે પરંતુ વિસર્જીત મૂર્તિઓની હાલત બેહાલ જોવા મળી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27:...

