વલસાડમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી ટેટ-ટાટના પાસ ઉમેદવારોની ભરતી કરી કાયમી કરવા માટે રેલી યોજાઈ
ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવાયેલ જ્ઞાન સહાયક યોજનાનો...

