વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્યો
વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનર ચાલકને ઝોકું આવી જતા ડિવાઈડર કુદી સામે આવી રહેલી લક્ઝરી બસને ભટકાતા નવ જીંદગી સ્થળ ઉપર જ હોમાઈ ગઈ (વર્તમાન પ્રવાહ...

