નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્તક પ્રદર્શન યોજાયું
વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.08: આઝાદીના અમૃત મહોત્સવ અને ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે પુસ્તકાલય દ્વારા શ્રેષ્ઠ શાળા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જે પુરસ્કાર...

