વાપીમાં કરાટે ટ્રેનિંગના 27 વર્ષ પૂર્ણ કરતા હાર્દિક જોશી, વાપીમાં થઈ ભવ્ય ઉજવણી
વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: સને 1995 માત્ર ત્રણ તાલીમાર્થીઓથી ઇસશીનર્યું કરાટેનો શુભારંભ કરનાર અને માર્શલ આર્ટની દુનિયામાં અનેક વિક્રમો સ્થાપિત કરનાર સેન્સાઈ જોશીસ...

